Gujarat માં હવે વિદેશ જેવી સુવિધા HEALTH ATM મશીન પર ઉભા રહો, 40 પ્રકારના ટેસ્ટ થઈ જશે | Gujarat Tak
જૂનાગઢ માં મુકાયા છે હેલ્થ એટીએમ જેમાં તમે જાતે જ કરી શકશો તમારા સ્વાસ્થ્ય અંગેના રિપોર્ટ.હવે કોઈ લેબોરેટરીમાં જવાની જરૂર નહિ પડે. એ પણ તદ્દન ફ્રી.
ADVERTISEMENT
જૂનાગઢ માં મુકાયા છે હેલ્થ એટીએમ જેમાં તમે જાતે જ કરી શકશો તમારા સ્વાસ્થ્ય અંગેના રિપોર્ટ.હવે કોઈ લેબોરેટરીમાં જવાની જરૂર નહિ પડે. એ પણ તદ્દન ફ્રી.
સ્વાસ્થ્ય જાગૃતિ અંગે સૌથી વધુ સતર્ક જિલ્લો બન્યો છે જૂનાગઢ. જી હા જૂનાગઢ માં મુકાયા છે હેલ્થ એટીએમ જેમાં તમે જાતે જ કરી શકશો તમારા સ્વાસ્થ્ય અંગેના રિપોર્ટ.હવે કોઈ લેબોરેટરીમાં જવાની જરૂર નહિ પડે. એ પણ તદ્દન ફ્રી.
Junagadh has become the most alert district regarding health awareness. Yes, health ATMs have been placed in Junagadh where you can do your own health report. Now there is no need to go to a laboratory. That too totally free.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT