Gujarat government માં મસમોટું કૌભાંડ | Gujarat Tak
પંચમહાલ જિલ્લાના દાહોદમાં 6 જેટલી નકલી કચેરી ઉભી કરીને 18 કરોડનું કૌભાંડ કર્યાનો મામલો સામે આવ્યો છે
ADVERTISEMENT
પંચમહાલ જિલ્લાના દાહોદમાં 6 જેટલી નકલી કચેરી ઉભી કરીને 18 કરોડનું કૌભાંડ કર્યાનો મામલો સામે આવ્યો છે
પંચમહાલ જિલ્લાના દાહોદમાં 6 જેટલી નકલી કચેરી ઉભી કરીને 18 કરોડનું કૌભાંડ કર્યાનો મામલો સામે આવ્યો છે….પરંતુ આ કૌભાંડના તાર છોટાઉદેપુર સાથે જોડાયેલા છે…થોડા સમય પહેલા છોટાઉદેપુરના બોડેલી એક ભેજાબાજએ નકલી અધિકારી બની કાગળ ઉપર કચેરી બનાવી દીધી અને આદિજાતી પ્રયોજન વિભાગમાંથી 92 જેટલા કામની ગ્રાન્ટ લઈને 4 કરોડ 15 લાખનું કૌભાંડ કરી નાખ્યુ….જ્યારે હવે આવા જ પ્રકારની અડધો ડઝન નકલી કચેરીઓ દાહોદના ઝાલોદમાંથી પકડાઈ છે….
In Dahod of Panchmahal district, a case of scam of 18 crores by setting up 6 fake offices has come to light…. But the strings of this scam are connected with Chotaudepur… Some time ago, a drunkard from Chotaudepur became a fake official and created an office on paper and tribal project. Scam of 4 crore 15 lakhs by taking 92 work grants from the department….while now half a dozen similar fake offices have been caught from Dahod…
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT