Arvind Kejriwal પાસે ED થી બચવાના વિકલ્પ કેટલા ? | Gujarat Tak
દિલ્હીમાં લીકર કૌભાંડને લઈને EDએ મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને સમન્સ પાઠવીને પૂછપરછ માટે હાજર રહેવા માટે કહ્યું હતું, જો કે આજે અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા.
ADVERTISEMENT
દિલ્હીમાં લીકર કૌભાંડને લઈને EDએ મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને સમન્સ પાઠવીને પૂછપરછ માટે હાજર રહેવા માટે કહ્યું હતું, જો કે આજે અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા.
દિલ્હીમાં લીકર કૌભાંડને લઈને EDએ મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને સમન્સ પાઠવીને પૂછપરછ માટે હાજર રહેવા માટે કહ્યું હતું, જો કે આજે અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા. EDના સમન્સને નજરઅંદાજ કરી તેઓ મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. કેજરીવાલે EDના સમન્સને ગેરબંધારણીય અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું હતું.
ED has summoned Chief Minister Arvid Kejriwal to appear for questioning regarding the leaker scam in Delhi, however Arvind Kejriwal did not appear before ED today. Ignoring ED’s summons, he went for Madhya Pradesh election campaign. Kejriwal termed the ED’s summons as unconstitutional and politically motivated.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT