Rahul Gandhi ની Bharat Jodo Yatra પાર્ટ 2 ના સંકેત | Gujarat Tak

ADVERTISEMENT

2024 લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની મોટી તૈયારી..રાહુલ ગાંધીની ભારત જોડો પાર્ટ 2 યાત્રા આવશે ગુજરાત

social share
google news

2024 લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની મોટી તૈયારી..રાહુલ ગાંધીની ભારત જોડો પાર્ટ 2 યાત્રા આવશે ગુજરાત…રાહુલ ગાંધી અરૂણાચલ પ્રદેશથી ગુજરાત સુધી યાત્રા નીકાળશે…કોંગ્રેસની દેશના પૂર્વી ભાગથી પશ્ચિમ ભાગ સુધી યાત્રા કાઢવાની તૈયારી…આ યાત્રા અરૂણાચલ પ્રદેશના પાસીઘાટથી ગુજરાતના પોરબંદર થશે પૂર્ણ…આ યાત્રાનું નામ તપસ્યા અપાશે…ગુજરાત કોંગ્રેસે અંદરખાને યાત્રાના રૂટ સહિતની તૈયારીઓ શરૂ કરી

Big preparation of Congress before 2024 Lok Sabha elections..Rahul Gandhi’s India Jodo Part 2 Yatra will come to Gujarat…Rahul Gandhi will travel from Arunachal Pradesh to Gujarat…Congress is preparing to travel from the eastern part of the country to the western part…this journey is from Pasighat of Arunachal Pradesh. Gujarat’s Porbandar will be completed…This yatra will be named Tapasya…Gujarat Congress has started preparations including the route of Andarkhan Yatra

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT