ચૈતર વસાવાનું નામ સાંભળતા પ્રદિપસિંહે ચાલતી પકડી!!

ADVERTISEMENT

ભરુચ બેઠક પર ચોપાંખીયો જંગ ખેલાઈ તેવા સમીકરણ બની રહ્યા છે… જો કે ભરુચ પહોંચેલા પૂર્વ ગૃહમંત્રીને જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને સવાલ કર્યો તો તેમણે ચાલતી જ પકડી…

social share
google news

ગુજરાતની 26 બેઠકો પૈકી ભરુચ બેઠક પર સૌ કોઈની નજર છે… આ બેઠક પર ચોપાંખીયો જંગ ખેલાઈ તેવા સમીકરણ બની રહ્યા છે… જો કે ભરુચ પહોંચેલા પૂર્વ ગૃહમંત્રીને જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને સવાલ કર્યો તો તેમણે ચાલતી જ પકડી… 

Hearing the name of Chaitar Vasava, Pradipsingh caught walking!

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT