Vadodara Boat Capsized મામલે શાળા સંચાલકે શું કહ્યું સાંભળો
વડોદરામાં દુર્ઘટના પછીની સવારે હરણી કાંઠો સૂમસામ બન્યો છે. તો આ સમગ્ર મામલે હવે શાળાના સંચાલક સામે આવ્યા છે અને તેમણે વાલીઓને તેમની સાથે હોવાનો વિશ્વાસ અપાવ્યો છે…
ADVERTISEMENT
વડોદરામાં દુર્ઘટના પછીની સવારે હરણી કાંઠો સૂમસામ બન્યો છે. તો આ સમગ્ર મામલે હવે શાળાના સંચાલક સામે આવ્યા છે અને તેમણે વાલીઓને તેમની સાથે હોવાનો વિશ્વાસ અપાવ્યો છે…
વડોદરામાં દુર્ઘટના પછીની સવારે હરણી કાંઠો સૂમસામ બન્યો છે. આ દુર્ઘટના મામલે વડોદરા પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ મેનેજર શાંતિલાલ સોલંકી અને બોટ ચલાવનાર નયન ગોહિલની ધરપકડ કરવામાં આવ્યા છે. મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હાલ ફરાર છે… આ દુર્ઘટના મામલે કુલ 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે… તો આ સમગ્ર મામલે હવે શાળાના સંચાલક સામે આવ્યા છે અને તેમણે વાલીઓને તેમની સાથે હોવાનો વિશ્વાસ અપાવ્યો છે…
Hear what the school administrator had to say about the Vadodara Boat Capsized issue
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT