ભરતી મેળા વચ્ચે ભાજપમાં ચાલે છે ડખો ?

ADVERTISEMENT

એક સમયે કોંગ્રેસના કદાવર નેતા એવા જવાહર ચાવડા 2017ની ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં આવ્યા અને મંત્રી પણ બની ગયા. પણ છેલ્લા કેટલાક મહિનાઓથી જવાહર ચાવડા ભાજપથી નારાજ હોય તેવો ઘાટ સર્જાયો છે.

social share
google news

એક સમયે કોંગ્રેસના કદાવર નેતા એવા જવાહર ચાવડા 2017ની ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં આવ્યા અને મંત્રી પણ બની ગયા. પણ છેલ્લા કેટલાક મહિનાઓથી જવાહર ચાવડા ભાજપથી નારાજ હોય તેવો ઘાટ સર્જાયો છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં જવાહર ચાવડા અરવિંદ લાડાણી સામે હાર્યા અને થોડા દિવસ બાદ ચાવડા પાટીલ પાસે પહોંચ્યા..ચાવડાએ સી.આર.પાટીલને રજૂઆત કરી કે પક્ષના જ કેટલાક અસંતુષ્ટોએ પક્ષ વિરોધી કામ કરી તેમને હરાવ્યા છે એટલે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ…જોકે એક વર્ષ બાદ પણ કાર્યવાહી ન થતા ચાવડા નારાજ હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે..

ADVERTISEMENT

ADVERTISEMENT

Jawahar Chavda, once a formidable Congress leader, joined the BJP after winning the 2017 elections and became a minister as well. But for the last few months, a pattern has been created that Jawahar Chavda is upset with the BJP. Chavda submitted to CR Patil that some dissidents of the party had done anti-party work and defeated him so action should be taken against him…however a The discussion has started that Chavda is upset that no action is being taken even after a year.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT