લો બોલો ! ભર શીયાળામાં કેસર કેરી બજારમાં આવી
પોરબંદરમા ભર શિયાળે કેસર કેરીની આવક, 1 કિલોના બોલાયા 700 રૂ
ADVERTISEMENT
પોરબંદરમા ભર શિયાળે કેસર કેરીની આવક, 1 કિલોના બોલાયા 700 રૂ
Porbandar Marketing Yard માં કડકડતી ઠંડીની વચ્ચે ઉનાળુ કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે.શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે એક રસદાર સમાચાર સામે આવ્યા છે. પોરબંદરના કેટલાક ખેડૂતોની આંબાવાડીમાં ભરશિયાળે કેસર કેરીનો ફાલ આવ્યો છે.
Good news for kesar mangoes harvest farmer, Selling of mango starts in Porbandar market yard
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT