Giga Bhammarનો ફરી એકવાર બફાટ, હવે દલિત સમાજ પર આપ્યું વિવાદિત નિવેદન
Giga Bhammar News: વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં આવેલા આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મરના બફાટનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ગીગા ભમ્મર દલિત સમાજ વિશે અપમાનજનક ટિપ્પણ કરતા નજરે પડી રહ્યા છે.
ADVERTISEMENT

Giga Bhammar News: વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં આવેલા આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મરના બફાટનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ગીગા ભમ્મર દલિત સમાજ વિશે અપમાનજનક ટિપ્પણ કરતા નજરે પડી રહ્યા છે. જેને લઈને દલિત સમાજના લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT