લોકસભા ચૂંટણી પહેલા ગાંધીનગરમાં સરકારી કર્મીઓનો હલ્લાબોલ, ટીંગાટોળી કરીને પોલીસે કરી અટકાયત
Gandhinagar News: ગાંધીનગરમાં જૂની પેન્શન સ્કીમ અને ફિક્સ પગાર દૂર કરવા સહિતની પડતર માંગણીઓ અંગે આવેદન અને રજૂઆત માટે સરકારી કર્મચારીઓ પહોંચ્યા હતા. કર્મચારીઓ એકઠા થતા મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થતાં પોલીસે બેરિકેડ લગાવી દીધા હતા.
ADVERTISEMENT

Gandhinagar News: ગાંધીનગરમાં જૂની પેન્શન સ્કીમ અને ફિક્સ પગાર દૂર કરવા સહિતની પડતર માંગણીઓ અંગે આવેદન અને રજૂઆત માટે સરકારી કર્મચારીઓ પહોંચ્યા હતા. કર્મચારીઓ એકઠા થતા મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થતાં પોલીસે બેરિકેડ લગાવી દીધા હતા. સાથે જ સચિવાલયના ગેટ નંબર એક બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે કેટલાક કર્મચારીઓની અટકાયત પણ કરી હતી. કર્મચારીઓએ OPS આપવા અને અન્ય માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ દ્વારા આગેવાનોને સચિવાલયમાં રજૂઆત માટે લઈ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT