Gujarat માં CR Patil ના નામે ઠગાઈ | Gujarat Tak
ભાજપના પ્રદેશ મંત્રી સાથે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે પાર્સલ મોકલ્યું હોવાનું કહીને ફ્રોડ કરવાનો પ્રયાસ થયો છે. જે બાદ ભાજપે કાર્યકરો માટે સૂચના જાહેર કરીને આ પ્રકારના પાર્સલ ન લેવા જણાવ્યું છે.
ADVERTISEMENT
ભાજપના પ્રદેશ મંત્રી સાથે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે પાર્સલ મોકલ્યું હોવાનું કહીને ફ્રોડ કરવાનો પ્રયાસ થયો છે. જે બાદ ભાજપે કાર્યકરો માટે સૂચના જાહેર કરીને આ પ્રકારના પાર્સલ ન લેવા જણાવ્યું છે.
સામાન્ય રીતે ચૂંટણી સમયે ટિકિટ માટે રાજકીય નેતાઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ બનતી હોવાની વાતો સામે આવતી રહે છે. પણ અત્યારે અચાનક આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં ભાજપના પ્રદેશ મંત્રી સાથે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે પાર્સલ મોકલ્યું હોવાનું કહીને ફ્રોડ કરવાનો પ્રયાસ થયો છે. જે બાદ ભાજપે કાર્યકરો માટે સૂચના જાહેર કરીને આ પ્રકારના પાર્સલ ન લેવા જણાવ્યું છે.
Usually during elections, there are reports of cheating of political leaders for tickets. But now suddenly this kind of incident has come up. In which an attempt has been made to defraud BJP state minister along with BJP president CR Patil by saying that they have sent the parcel. After which the BJP has issued a notice to the workers asking them not to take such parcels.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT