AAP MLAChaitar Vasava & BJP MP Mansukh Vasava ના રાજમાં Faisal Patel પાડશે ગાબડું? Adivasi| Mumtaz
Late Ahmed Patel son Faisal Patel allegation on BJP and other Political Parties. Ahmed Patel’s son Faisal tells cadres how to mobilise voters against BJP
ADVERTISEMENT
Late Ahmed Patel son Faisal Patel allegation on BJP and other Political Parties. Ahmed Patel’s son Faisal tells cadres how to mobilise voters against BJP
ભરૂચ લોકસભા સીટ પર સ્વ.અહેમદ પટેલ ચૂંટણી લડ્યા હતા એટલે હવે તેમના સંતાનોની ઉમેદવારી હોય એવી કોંગ્રેસની ઈચ્છા કરી રહ્યા છે ત્યારે આજે ડેડીયાપાડા માં આ બાબતે હું તો લડીસ નાં બેનર સાથે ફૈઝલ પટેલ નું સ્વ.અહેમદ પટેલ સાથે કોંગ્રેસે કર્યું પોસ્ટર જાહેર..કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં આદિવાસી લોકો કોંગ્રેસના કાર્યક્રમ માં જોડાયા..કોંગ્રેસે ચૂંટણીપ્રચાર નો પ્રારંભ કર્યો હતો,આમ આદમી પાર્ટીનાં ચૈતર વસાવાની જાહેરાત જે લઈને ફૈઝલ પટેલે કહ્યું એ તેમની પાર્ટીનો વિષય છે..જ્યારે ઇન્ડીયા ગઠબંધન માં જે નક્કી કરસે તેં જ ઉમેદવાર રહેશે…હાલ તો અમે પણ ઇચ્છીએ છીએ કે આ સીટ પર કોંગ્રેસ પણ લડે જોકે આટલી મોટી જનમેદની ભેગી થતા એવું પણ લાગી રહ્યું છે કે આદિવાસીઓ હવે કોંગ્રેસ તરફ વરી રહ્યા છે અને આદિવાસીઓ ના કામ કરે એવા લોકો ને શોધી રહ્યા છે .
Late Ahmed Patel son Faisal Patel allegation on BJP and other Political Parties. Ahmed Patel’s son Faisal tells cadres how to mobilise voters against BJP
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT