લવ જેહાદમાં 8 વર્ષના બાળકનું અપહરણ? | Gujarat Tak

ADVERTISEMENT

પોરબંદર જીલ્લાના ઇશ્વરીયા ગામે બુધવારે આઠ વર્ષના બાળકનુ બે શખ્સોએ અપહરણ કર્યુ હતુ. આરોપી ઇકબાલને બાળકની બહેન સાથે અગાઉ સાથે પ્રેમ ને લઇ લવ જેહાદની ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.

social share
google news

પોરબંદર જીલ્લાના ઇશ્વરીયા ગામે બુધવારે આઠ વર્ષના બાળકનુ બે શખ્સોએ અપહરણ કર્યુ હતુ ધોળા દિવસે અપહરણની ઘટના બનતા જીલ્લાભરમા ભારે ચર્ચા જોવા મળી હતી.આરોપી ઇકબાલને બાળકની બહેન સાથે અગાઉ સાથે પ્રેમ સંબધ હોય તેના મનદુ:ખને કારણે બાળકનુ અપહરણ કર્યુ હોવાની પોલીસની પ્રાથમિક વિગત બહાર આવી છે.

An eight-year-old child was abducted by two persons in Ishwaria village of Porbandar district on Wednesday. The incident of abduction was witnessed in the whole district on Wednesday. The preliminary details of the police have come out that the accused Iqbal had kidnapped the child due to his previous romantic relationship with the child’s sister. .

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT