Surat માં ધૂળ ખાતી, કરોડોની Cycle | Gujarat Tak

ADVERTISEMENT

સુરત મનપાએ 2017માં લોકો માટે શેરિંગ સાયકલ પ્રોજેક્ટ લાવી હતી. 9 કરોડ રૂપિયા ખર્ચીને 1267 સાયકલો ખરીદી હતી.ચોંકવાનારી વાત તો એ છે કે ધૂળ ખાતી એક સાઈકલની કિંમત 70 હજાર રૂપિયા છે.

social share
google news

સુરત મનપાએ 2017માં લોકો માટે શેરિંગ સાયકલ પ્રોજેક્ટ લાવી હતી…જેનો અમલ છેક 2021માં કર્યો…9 કરોડ રૂપિયા ખર્ચીને 1267 સાયકલો ખરીદી હતી…પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ અનુસાર દર વર્ષે 130 સાઈકલ રિપ્લેસ કરવાની હતી…પરંતુ આ સાઈકલ હવે મનપાના ગોડાઉનમાં ભંગાર થઈને પડી છે…જે જગ્યાએ સાઈકલ સ્ટેન્ડ બનાવાયા હતા…ત્યાંથી પણ સાઈકલો ગાયબ છે…અને જ્યાં સાઈકલ છે ત્યાં ધૂળ ખાઈ રહી છે….ચોંકવાનારી વાત તો એ છે કે ધૂળ ખાતી એક સાઈકલની કિંમત 70 હજાર રૂપિયા છે….

Surat Corporation brought sharing cycle project for people in 2017…which was implemented in 2021. 1267 bicycles were purchased by spending 9 crore rupees. According to the contract of the project, 130 bicycles were to be replaced every year. ..where the bicycle stands were made. Bicycles are missing from there too. And where there are bicycles, dust is eating. The shocking thing is that the price of a dusty bicycle is 70 thousand rupees.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT