જેનાથી Kinjal Dave થઈ Famousએ જ ગીત Copy નિકળ્યુ, કોર્ટે ફટકાર્યો દંડ

ADVERTISEMENT

‘ચાર બંગડીવાળી ગાડી’ ગીતના વિવાદમાં લોકગાયિકા કિંજલ દવેને સિવિલ કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેશન્સ કોર્ટે આ ગીત ગાવા બદલ કિંજલ દવેને એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો હતો.

social share
google news

‘ચાર બંગડીવાળી ગાડી’ ગીતના વિવાદમાં લોકગાયિકા કિંજલ દવેને સિવિલ કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેશન્સ કોર્ટે આ ગીત ગાવા બદલ કિંજલ દવેને એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો હતો. કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી. કોર્ટે સાત દિવસમાં એક લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT