ધર્મેન્દ્રસિંહ વાઘેલા જોડાશે ભાજપમાં?

ADVERTISEMENT

ભૂપત ભાયાણી, ચિરાગ પટેલ બાદ હવે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રાજીનામું આપી શકે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

social share
google news

ભૂપત ભાયાણી, ચિરાગ પટેલ બાદ હવે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રાજીનામું આપી શકે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદથી ઉત્તરાયણ બાદ રાજીનામું આપી શકે છે. 

Dharmendrasinh Vaghela will join BJP?

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT