બોર અને ધનુષ બાણ સાથે અયોધ્યા જશે માતા શબરીના વંશજ!
Ayodhya Ram Mandir: શ્રીરામ અને શબરીના મિલનની ઐતિહાસિક ઘડીને યાદ કરતા શબરીના વંશજો બોર અને ધનુષ બાણ લઈને અયોધ્યા પહોંચશે, જૂઓ આ વીડિયો…
ADVERTISEMENT
Ayodhya Ram Mandir: શ્રીરામ અને શબરીના મિલનની ઐતિહાસિક ઘડીને યાદ કરતા શબરીના વંશજો બોર અને ધનુષ બાણ લઈને અયોધ્યા પહોંચશે, જૂઓ આ વીડિયો…
Ayodhya Ram Mandir: ભગવાન શ્રીરામનું અયોધ્યા ખાતે ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે દંડકારણ્ય એવા ડાંગ જિલ્લો પણ તેનો સાક્ષી બનશે.. શ્રીરામ અને શબરીના મિલનની ઐતિહાસિક ઘડીને યાદ કરતા શબરીના વંશજો બોર અને ધનુષ બાણ લઈને અયોધ્યા પહોંચશે…
Descendant of Mata Shabari will go to Ayodhya with bow and arrow!
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT