મોતનું તાંડવ: સેવ ઉસળની લારી વાળાને બોટ કેમ પકડાવી?

ADVERTISEMENT

વડોદરા બોટ દુર્ઘટનામાં બેદરકારી સામે આવી છે.. બેદરકારી એવી સામે આવી છે કે કોઈ સેવઉસળની લારી ચલાવનારને બોટ ચલાવવા આપી દેવાઈ હતી એટલે એ પ્રોફેશનલ બોટ ડ્રાઈવર નહોતો.

social share
google news

વડોદરા બોટ દુર્ઘટનામાં બે મોટી બેદરકારી સામે આવી છે… પહેલી બેદરકારી એ કે બાળકો કે ટીચરોને લાઈફ જેકેટ નહોતા પહેરાવાયા… લાઈફ જેકેટ હોત તો બાળકો કદાચ ડૂબ્યા જ ન હોત અને તમામને બચાવી શકાયા હોત… બીજી બેદરકારી એવી પણ સામે આવી છે કે કોઈ સેવઉસળની લારી ચલાવનારને બોટ ચલાવવા આપી દેવાઈ હતી એટલે એ પ્રોફેશનલ બોટ ડ્રાઈવર નહોતો.

Death spree: Why did the lorry driver of Save Usal catch the boat?

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT