દાવોઃ અંડરવર્લ્ડ ડોન Dawood Ibrahimને અપાયું ઝેર? કરાચીની હોસ્પિટલમાં કરાયો દાખલ, હાલત ગંભીર
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમને અપાયું ઝેર? હોસ્પિટલમાં દાખલ, સોશિયલ મીડિયા પર દાવો
ADVERTISEMENT
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમને અપાયું ઝેર? હોસ્પિટલમાં દાખલ, સોશિયલ મીડિયા પર દાવો
મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદને કરાચીમાં ઝેર આપવામાં આવ્યું છે. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે કોઈ પુષ્ટિ જાણકારી સામે આવી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Dawood Ibrahim Death Rumours: Internet Shut In Pakistan, Social Media Services Halted
ADVERTISEMENT
ADVERTISEMENT