Women’s Reservation Bill લોકસભામાં પાસ થવા પર ગુજરાતની બંને મહિલા સાંસદોએ શું કહ્યું?

0 seconds of 0 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
00:00
00:00
 

ADVERTISEMENT

Women reservation bill પર Darshnaben Jardosh, Smriti Iran અને Ranjanben Bhatt એ કહ્યું અમે ખુશ છીએ. લોકસભા અને વિધાનસભાઓમાં 33 ટકા સીટો મહિલાઓ માટે અનામત રહેશે.

social share
google news

 Women reservation bill પર Darshnaben Jardosh, Smriti Iran અને Ranjanben Bhatt એ કહ્યું અમે ખુશ છીએ. લોકસભા અને વિધાનસભાઓમાં 33 ટકા સીટો મહિલાઓ માટે અનામત રહેશે. મહિલા અનામત બિલને રાજ્યની 50 ટકા વિધાનસભાઓ દ્વારા પસાર કરવાની જરૂર નથી. સંસદમાં પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર થયા બાદ આ કાયદો બની ગયો છે.

Darshnaben Jardosh, Smriti Iran & Ranjanben Bhatt spoke about Women’s Reservation Bill 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT