રામ મંદિરના આમંત્રણને લઈને કોંગ્રેસમાં ડખો!

ADVERTISEMENT

Ayodhya Ram Mandir ના Invitation ને લઈને Gujarat Congress માં ડખો, નેતાઓએ હાઈકમાન્ડને સંભળાવી દીધું

social share
google news

કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાએ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં હાજરી આપવાના આમંત્રણને અસ્વિકાર કરી દીધો છે.. જેને લઈને હવે તેની આગ ગુજરાત કોંગ્રેસ સુધી પહોંચી છે… ગુજરાત કોંગ્રેસમાં આ સમગ્ર મુદ્દાને લઈને બે અલગ-અલગ જૂથ બની ગયા છે… 

Controversy in Congress regarding the invitation of Ram Mandir!

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT