Congress Gujrat માં એકલી ચૂંટણી લડશે ? | Gujarat Tak

ADVERTISEMENT

કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી સહિતના પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન બન્યું છે પરંતુ ગુજરાતમાં અલગ અલગ જ ખીચડી પકાઈ રહી છે.કોંગ્રેસ કહી રહી છે કે તેઓ ગુજરાતની તમામ 26 બેઠકો માટે ચૂંટણી લડવા તૈયાર છે…

social share
google news

લોકસભાની ચૂંટણી માટે એક તરફ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી સહિતના પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન બન્યું છે પરંતુ ગુજરાતમાં અલગ અલગ જ ખીચડી પકાઈ રહી છે. કારણ કે કોંગ્રેસ પણ કહી રહી છે કે તેઓ ગુજરાતની તમામ 26 બેઠકો માટે ચૂંટણી લડવા તૈયાર છે.. ત્યારે ગુજરાત તક સાથે એક્સક્લુઝીવ મુલાકાતમાં ગુજરાતના સહ પ્રભારી રાષ્ટ્રીય કોંગ્રેસના જોઇન્ટ સેક્રેટરી ઉશા નાયડુ એ વાત કરી છે આવો જોઈએ…

On the one hand, Congress, Aam Aadmi Party, and other parties in India have formed a coalition for the Lok Sabha elections, but in Gujarat, a different battle is brewing. Because Congress is also saying that they are ready to contest for all the 26 seats in Gujarat.. Then in an exclusive interview with Gujarat Tak, Joint Secretary of Gujarat National Congress, Usha Naidu has said that…

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT