Congressમાં કયા નેતાને ક્યાંની જવાબદારી મળી? Gujarat Tak

ADVERTISEMENT

Gujarat Congress ના સિનિયર નેતાઓને સોંપાઇ મહત્વપૂર્ણ જવાબદારી. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ જિલ્લાનો પ્રવાસ કરી પ્રદેશ પ્રમુખને હવે રિપોર્ટ સોંપશે.

social share
google news

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને સોંપાઇ મહત્વપૂર્ણ જવાબદારી.તેમાં શક્તિસિંહ ગોહિલને છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લાની જવાબદારી આપવામાં આવી છે, જ્યારે જગદીશ ઠાકોરને પૂર્વ-પશ્ચિમ અમદાવાદ, સાબરકાંઠાની જવાબદારી, સિદ્ધાર્થ પટેલને ખેડા, આણંદ અને મહેસાણાની જવાબદારી, અર્જૂન મોઢવાડિયાને બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છની જવાબદારી અને ભરતસિંહ સોલંકીને પંચમહાલ, સુરત, વડોદરા અને નવસારીની જવાબદારી સોંપવામાં આવી છે.

Congress Planning for Loksabha election  

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT