Mehsana: Patel VS Thakor : મહેસાણા પર 'રામ' મેદાનમાં, પરિવારે કહી મોટી વાત!
Lok Sabha Election 2024: ભાજપના હરીભાઈ પટેલ સામે કોંગ્રેસે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી રામજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. રામજી ઠાકોર અગાઉ ખેરાલુ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચૂંક્યા છે.
ADVERTISEMENT
Lok Sabha Election 2024: ભાજપના હરીભાઈ પટેલ સામે કોંગ્રેસે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી રામજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. રામજી ઠાકોર અગાઉ ખેરાલુ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચૂંક્યા છે.
Lok Sabha Election 2024: ભાજપના હરીભાઈ પટેલ સામે કોંગ્રેસે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી રામજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. રામજી ઠાકોર અગાઉ ખેરાલુ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચૂંક્યા છે. ક્ષત્રિય ઠાકોર સમાજમાં સેવાભાવી વ્યક્તિ તરીકે તેમની ગણના થાય છે. મહેસાણાના તરેટી ગામના તેઓ વતની છે. લાંબા સમયના મનોમંથન બાદ આખરે મહેસાણા બેઠક પર કોંગ્રેસમાં કોકડુ ઉકેલાતુ દેખાયુ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT