CM Siddaramaiah એ કાર્યક્રમમાં કર્યો લૂંગી Dance | Gujarat Tak
CM Siddaramaiah એ કાર્યક્રમમાં જોરદાર લૂંગી કર્યો
ADVERTISEMENT
CM Siddaramaiah એ કાર્યક્રમમાં જોરદાર લૂંગી કર્યો
હમ્પીમાં કન્નડ અને સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કલાકારો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે સ્ટેજ પર કલાકારો સાથે જોરદાર ડાન્સ પણ કર્યો હતો. આ દરમિયાન કલાકારોનો ઉત્સાહ પણ જામ્યો હતો.
Karnataka Chief Minister Siddaramaiah was seen dancing with artists at an event organized by the Department of Kannada and Culture in Hampi. A video of him has surfaced on social media, in which he not only participated in the program, but also danced fiercely with the artists on stage. During this time, the enthusiasm of the artists was also building.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT