Swaminarayan સંસ્થાના આશ્રયમાં Manipur હિંસામાં ભોગ બનેલા બાળકો | Gujarat Tak

ADVERTISEMENT

મણિપુરમાં બે સમુદાય વચ્ચે ભયંકર હિંસા ફાટી નીકળી.જેને લઇ મૈતઈ સમુદાયના ઘણા બાળકો બેઘર બન્યા. જેમને ગોકુલધામ નાર સ્વામિનારાયણ મંદિર દ્વારા 50 મણિપુરના મૈતઈ સમાજના બાળકોને દત્તક લેવામાં આવ્યા.

social share
google news

સરકાર દ્વારા મધ્યાન ભોજન યોજના જે ચાલે છે એમાં બાળકોને ભોજન આપવામાં આવે છે જેથી બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં એક સરકારી શાળામાં મધ્યાન ભોજનનું અનાજ એટલું સડેલું હતું કે કોઈ ખાય ના શકે ત્યારે તેની ફરિયાદ મળતા વાલીઓએ હોબાળો મળ્યો હતો… કારણકે જે અનાજ હતું એની અંદર અસંખ્ય જીવાણુઓ અને જીવડા દેખાતા હતા ત્યારે આ ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે…

In the mid-day meal scheme run by the government, food is provided to the children so that the children are healthy, but in a government school in Chhotaudepur district, the mid-day meal grain was so rotten that no one could eat it. This very embarrassing incident has come to light when numerous germs and vermin were visible inside it.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT