Chaitar Vasava જેલથી બહાર આવશે ત્યારે સમર્થકોમાં જોવા મળ્યો ઉત્સાહ, સાંભળો શું કહ્યું?
AAP MLA ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે તેમની જામીન તો સેશન કોર્ટમાં મળી પણ તેઓની પત્નીના જામીન મળ્યા નથી માટે પત્નીના જામીન મળ્યા બાદ તેઓ સજોડે બહાર આવશે
ADVERTISEMENT
AAP MLA ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે તેમની જામીન તો સેશન કોર્ટમાં મળી પણ તેઓની પત્નીના જામીન મળ્યા નથી માટે પત્નીના જામીન મળ્યા બાદ તેઓ સજોડે બહાર આવશે
આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે તેમની જામીન તો સેશન કોર્ટમાં મળી પણ તેઓની પત્નીના જામીન મળ્યા નથી માટે પત્નીના જામીન મળ્યા બાદ તેઓ સજોડે બહાર આવશે અને ત્યારબાદ દેવમોગરા આદિવાસી સમાજના કુળ દેવી પાંડોરી માતા દર્શન કરવા જાય તેવી પણ શક્યતા છે. ત્યારે ચૈતર વસાવાના સમર્થકો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવે તેને લઈને બહુ ઉત્સાહિત છે અને તેઓ શું કહે છે જોઈએ
Chaitar Vasava gets out of jail, cheers among supporters, hear what he said?
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT