C R Patil એ Congress & AAP ને બરાબર સંભળાવ્યું! સાંભળો BJPના કાર્યક્રમમાં શું કહ્યું?

ADVERTISEMENT

બોરસદમાં ભાજપનો ભરતી મેળો યોજાયો હતો.. અને આ ભરતી મેળામાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતે પણ પહોંચ્યા હતા… આ દરમિયાન AAP અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું…

social share
google news

બોરસદમાં ભાજપનો ભરતી મેળો યોજાયો હતો.. અને આ ભરતી મેળામાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતે પણ પહોંચ્યા હતા… આ દરમિયાન લોકસભા ચૂંટણીને લઈને તેમણે વાત કરી હતી.. સાથે-સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પર નિશાન સાધ્યું હતું… એક બાજુ સી.આર.પાટીલે અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા હતા તો બીજી તરફ માધવસિંહ સોલંકીના કાર્યકાળને યાદ કર્યો હતો.. શું કહ્યું હતું તેમણે સાંભળો… 

C R Patil told Congress & AAP right! Listen to what BJP said in the program?

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT