Bharuchમાં ભયંકર પૂર બાદ MLAને લોકોએ ઘેર્યા, ‘મંત્રીએ આવવાની જરૂર શું હતી?’Gujarat Tak
ભરૂચમાં ભયંકર પૂર બાદ ભાજપના મંત્રીને લોકોએ ઘેર્યા, ‘મંત્રીએ આવવાની જરૂર શું હતી?’
ADVERTISEMENT
ભરૂચમાં ભયંકર પૂર બાદ ભાજપના મંત્રીને લોકોએ ઘેર્યા, ‘મંત્રીએ આવવાની જરૂર શું હતી?’
સિસોદ્રા ગામના વડીલ, યુવાન અને મહીલાઓએ ધારાસભ્યની કારને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને તેઓને ગાડીમાંથી નીચે ઉતારવા દીધા હતા. ગ્રામજનોના ભારે ગુસ્સા અને રોષના કારણે આખરે ધારાસભ્યો સિસોદ્રા ગામની મુલાકાત લીધા વગર પરત જોવું પડ્યું હતું.
BJP MLA in Narmada district had a bitter experience of people’s anger
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT