Dashera ના દિવસે Vadodaraમાં મોટું રાવણ દહન | Gujara Tak

ADVERTISEMENT

દશેરાના દિવસે વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

social share
google news

અસત્ય ઉપર સત્યના વિજયના પ્રતીક એવા દશેરાના દિવસે વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રામલીલા સમિતિ દ્વારા પ્રતિવર્ષ રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે 50 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. સાથે કુમ્ભકર્ણ અને મેઘનાદના પૂતળા પણ એટલી જ ઊંચાઈના કરવામાં આવ્યા છે. દશેરાના દિવસે સાંજે સૂર્યાસ્ત થતાની સાથે જ રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. રામલીલા સમિતિ દ્વારા આ વર્ષે પૂરતું આયોજન કરવામાં આવ્યું છે. ફાયર વિભાગી ટિમ, ડોક્ટરની ટિમ, એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વર્ષે દોઢ લાખ જેટલા દર્શકો આ કાર્યક્રમમાં આવે તેવી શક્યતાઓ છે. 

On the day of Dussehra, which symbolizes the victory of truth over falsehood, a Ravana Dahan program has been organized at the Polo Ground in Vadodara city. A 50 feet high effigy of Ravana will be burnt this year when the Ramlila Samiti organizes the Ravana Dahan program every year. Also, the idols of Kumbhakarna and Meghnad have been made of the same height. An effigy of Ravana will be burnt as soon as the sun sets in the evening on the day of Dussehra. A lot of planning has been done this year by the Ramlila Committee. Facilities like fire department team, doctor team, ambulance have been made available. This year, there are possibilities of about one and a half lakh viewers coming to this program.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT