ચારણ-આહીર સમાજમાં ભારે રોષ, ભમ્મરના પુત્રએ કહ્યું...| Gujarat Tak
ભાવનગરમાં સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર દ્વારા વિવાદાસ્પય ટિપ્પણી કરી હતી. ગીગા ભમ્મરના પુત્ર જીલુ ભમ્મરે આ સમગ્ર મામલે ચારણ સમાજની માફી માંગી છે. અને જણાવ્યું હતું ઉમર લાયક દાદાની જીપ લપસી હતી. તેમનો હેતુ એવો ન હતો. ચારણ સમાજને દુઃખ લાગ્યું હોય તો હું તેમના વતી માફી માંગું છું.
ADVERTISEMENT