Trustee VS Principal : ટ્રસ્ટી-મુખ્ય આચાર્યની બબાલમાં વિદ્યાર્થીઓ ભરાયા | Gujarat Tak
Bharuch clash between collage Trustee and Principal
ADVERTISEMENT
Bharuch clash between collage Trustee and Principal
ભરૂચના ગ્રામ્ય વિસ્તારની શિક્ષણ સંસ્થાઓનું સ્તર કેટલું નીચું ગયું છે તેનો દાખલો સરભાણ કોલેજ આપી રહ્યું છે. આજે ગુજરાત તકની ટીમે આ કોલેજની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓએ અનેક સમસ્યા ગણાવી હતી. જેની સામે કોલેજના પ્રિન્સિપાલ બળવંત ઠાકોરે પોતાનો લુલો બચાવ કરતા હાસ્યાસ્પદ જવાબો આપ્યા હતા.
Bharuch clash between collage Trustee and Principal
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT