Banaskantha ના ખેડૂતો કોની સાથે, રેખાબેન કે ગેનીબેન? જુઓ

Gujarat Tak

ADVERTISEMENT

Banaskantha Loksabha: બનાસકાંઠા લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવારો ઉતારવામાં આવતા બંને મહિલા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

social share
google news

Banaskantha Loksabha: બનાસકાંઠા લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવારો ઉતારવામાં આવતા બંને મહિલા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બનાસકાંઠામાં આ વખતે લોકસભાનો જંગ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે છે. ત્યારે આ ચૂંટણીમાં ખેડૂતોની પસંદ કયા મહિલા ઉમેદવાર છે, ચાલો જાણીએ...

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT