ગુજરાતથી ગયેલા હલવાઈ બનાવી રહ્યા છે 45 ટન લાડુ
Ayodhya Ram Temple: પ્રાણ પ્રતિષ્ઠા માટે બની રહ્યા છે 45 ટન લાડૂ, Gujarat થી પહોંચ્યા છે હલવાઈ
ADVERTISEMENT
Ayodhya Ram Temple: પ્રાણ પ્રતિષ્ઠા માટે બની રહ્યા છે 45 ટન લાડૂ, Gujarat થી પહોંચ્યા છે હલવાઈ
શ્રીરામ જન્મભૂમિમાં 22 જાન્યુઆરી ખુબ જ ખાસ રહેવાની છે. લોકો પોત-પોતાની રીતે યોગદાન આપી રહ્યા છે.. આ કડીમાં કેટલાક લોકો રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વિશેષ પ્રસાદ તૈયાર કરી રહ્યા છે. વારાણસી અને ગુજરાતથી આવેલા હલવાઈ શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં 45 ટન એટલેકે 45 હજાર કિલો લાડૂ તૈયાર કરી રહ્યા છે.
Ayodhya Ram Temple: 45 Tons of Ladoo
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT