બદનક્ષી કેસમાં Delhi CM Arvind Kejriwal અને MP Sanjay Singh ને મળશે રાહત ? | Gujarat Tak

Gujarat Tak

ADVERTISEMENT

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં સેશન્સ કોર્ટે રિવીઝન અરજી ફગાવતા કેજરીવાલ અને સંસદ સંજય સિંહે હાઇકોર્ટમાં અરજી કરી હતી. વકીલ દ્વારા કાઉન્સિલ માટેની વર્ચ્યુઅલ કોન્ફરન્સની વિનંતી કોર્ટે ગ્રાહ્ય રાખી.

social share
google news

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં સેશન્સ કોર્ટે રિવીઝન અરજી ફગાવતા અરવિંદ કેજરીવાલ અને સંસદ સંજય સિંહે હાઇકોર્ટમાં અરજી કરી હતી. વકીલ દ્વારા કાઉન્સિલ માટેની વર્ચ્યુઅલ કોન્ફરન્સની વિનંતી કોર્ટે ગ્રાહ્ય રાખી. હવે વધુ સુનાવણી 29 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

Arvind Kejriwal and Parliamentarian Sanjay Singh filed an application in the High Court after the Sessions Court rejected the revision petition in the Gujarat University defamation case. The court granted counsel’s request for a virtual conference for counsel. Now further hearing will be conducted on September 29.

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT