Arjun Modhvadiyaએ BJPની ખોલી પોલ| Gujarat Tak
2024ની લોકસભા ચૂંટણીને લઇ ગુજરાત કોંગ્રેસના આગેવાન હાજરીમાં ભુજ ખાતે બેઠક યોજાઇ
ADVERTISEMENT
2024ની લોકસભા ચૂંટણીને લઇ ગુજરાત કોંગ્રેસના આગેવાન હાજરીમાં ભુજ ખાતે બેઠક યોજાઇ
Kutch ની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અર્જુનભાઈ મોઢવાડીયા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ ના મંત્રી અને ગુજરાત કોંગ્રેસ સહપ્રભારી બી. એમ. સનદીપ, કચ્છ કોંગ્રેસના પ્રભારી નુસરતભાઇ પાંજા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિતભાઈ કગથરા સહિતના આગેવાનોએ આગામી ચૂંટણીને અનુલક્ષીને કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. જેમાં લોકસભા ચૂંટણીમાં કચ્છની બેઠકની જીતવાનો કોંગ્રેસના પ્રદેશ આગેવાનો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.
Arjun Modhvadiya on BJP Politics
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT