Aravalli Mazum Dam જમીન વિવાદ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ | Gajarat Tak
અરવલ્લીમાં માઝુમ ડેમ જમીન મામલે કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે, પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણી વખતે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતુ…જેમાં 50 લોકોની અટકાયત કરવામાં આવી છે.
ADVERTISEMENT
અરવલ્લીમાં માઝુમ ડેમ જમીન મામલે કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે, પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણી વખતે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતુ…જેમાં 50 લોકોની અટકાયત કરવામાં આવી છે.
વર્ષ 1982માં અરવલ્લીના અમરાપુર ગામ પાસે માઝૂમ નદી પર ડેમ બાંધવામાં આવ્યો હતો…ત્યારે 26 ખેડૂતોની જમીન ડૂબમાં ગઈ હતી..ત્યાર પછી અસરગ્રસ્તોને અન્ય જગ્યાએ જમીનની ફાળવણી કરવામાં આવી હતી…ગત 5 સપ્ટેમ્બરના રોજ આ જમીન અન્ય લોકોને આપતા વિવાદ વકર્યો હતો…અસરગ્રસ્તોએ મોટી સંખ્યામાં એકઠા થઈને કલેક્ટરને આવેદન પણ આપ્યુ હતુ….પરંતુ જ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ જગ્યાની જમીન માપણી શરૂ કરાઈ ત્યારે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું…50 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે…સાથે ઘર્ષણમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા…જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા…
In the year 1982, a dam was constructed on the Mazoom river near Amarapur village in Aravalli…the land of 26 farmers was submerged..then the affected people were allotted land elsewhere…on September 5 last, a controversy arose over the transfer of this land to other people. …The affected people gathered in large numbers and filed a complaint with the Collector….But when the land survey of this place was started amid tight police presence, there was a clash between the people and the police…About 50 people have been detained by the police…with Three people were injured in the collision… who were shifted to the hospital for treatment…
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT