Loksabha Election પહેલા Congress ને Surendranagar માં વધુ એક ઝટકો

ADVERTISEMENT

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ છે… સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસમાં સતત ભંગાણ સર્જાતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે..

social share
google news

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ છે… સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસમાં સતત ભંગાણ સર્જાતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.. ધ્રાંગધ્રાની વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના મેન્ડેટથી લડેલા ઉમેદવાર છત્રસિંહ પપ્પુ ઠાકોર હવે ભાજપમાં ભળી ગયા છે..

Another blow to Congress in Surendranagar before Loksabha Election

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT