Amreli Farmers: ખેડૂતો ચિંતામાં, કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ બાદ વધુ એક આફત આવી
અમરેલીમાં રવીપાકમાં ઘઉંના પાકનું મબલખ વાવેતર થયા બાદ ઘઉં પકવતા ખેડૂતોને માથે ઓઢીને રોવાના દિવસો આવ્યા હોય તેમ ઘઉંમાં પ્રથમવાર ઈયળ આવવાની ઘટના ઘટતા અમરેલીના જગતના તાત ચિંતાતુર બન્યા છે..
ADVERTISEMENT