Ambaji Tample નો ફરી એક વિવાદ આવ્યો સામે | Gujarat Tak

ADVERTISEMENT

તમામ મંદિરોમાં કોરોના વખતે બંધ થયેલ માતાજીનો રાજભોગ ફરીથી ચાલુ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું

social share
google news

બ્રહ્મ સમાજ દ્વારા ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમામા આવેલા તમામ મંદિરોમાં કોરોના વખતે બંધ થયેલ માતાજીનો રાજભોગ ફરીથી ચાલુ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું, આજે ગબ્બર ખાતે ના મંદિરોમાં માતાજીને રાજભોગ થાળ અર્પણ કરવામાં આવ્યો

The Brahm Samaj has given an application to resume the rajbhoga of Mataji, which was closed during Corona, in all the temples in the 51 Shaktipeeth Parikrama at Gabbar.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT