Spa Manager મોહસીને કરી યુવતી સાથે ક્રૂરતાની તમામ હદો પાર|Gujarat Tak

ADVERTISEMENT

અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર મહિલા સન્માનના લીરેલીરા ગેલેક્સી સ્પાના સંચાલકે મહિલા ફ્રેન્ડને રોડ પર સખત માર માર્યો સખત મારથી મહિલાને ઊભા થવાના પણ હોશ ન રહ્યાં પીડિતાના કપડાં પણ ફાડ્યાં

social share
google news

Ahmedabad માં Sindhubhavan Road પર મહિલા સન્માનના લીરેલીરા ગેલેક્સી સ્પાના સંચાલકે મહિલા ફ્રેન્ડને રોડ પર સખત માર માર્યો. મારથી મહિલાને ઊભા થવાના પણ હોશ ન રહ્યાં પીડિતાના કપડાં પણ ફાડ્યાં.સીસીટીવી કેમેરાના આધારે Bodakdev Policeએ યુવતી પૂછપરછ કરી યુવક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો. Bodakdev Police Stationએ Human Right Team દ્વારા યુવતીનો કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે અને વધુ પુછ પરછ હાથ ધરી.

Spa Manager Brutally Assaults Woman drag her hair In Ahmedabad Sindhubhavan road

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT