અમદાવાદ, રાજકોટમાં સ્ટંટ કરનારની પોલીસે હવા કાઢી, જુઓ VIDEO

ADVERTISEMENT

અમદાવાદ, રાજકોટમાં સ્ટંટ કરનારની પોલીસે હવા કાઢી, જુઓ VIDEO

social share
google news

Ahmedabad Police: સોશિયલ મીડિયામાં સ્ટંટ કરતા રિક્ષા ચાલકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઓટો ચાલક કેટલી બેદરકારીથી રિક્ષા ચલાવી રહ્યો છે એ આપ વીડિયોમાં પણ જોઈ શકો છો.ભયજનક રીતે જાહેર માર્ગ પર રિક્ષા હંકારી રહ્યો છે અને તેની સાથે સવાર છે તે મીત્રો પણ. એક નજરે તો જોઈને તમને બીક લાગે અને વિચારવા લાગો કે શું પોતાના જીવની ચિંતા તો નથી પણ આ લોકો બીજાના જીવની પણ ચીંતા નથી કરતા. રાજકોટમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે.

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT