Politics: હિન્દી બેલ્ટમાં AAP ની ટાય-ટાય ફિશ, થઈ ભુંડી હાર! Gujarat Tak

ADVERTISEMENT

AAP Result on 5 states election

social share
google news

AAP સુપ્રિમો અરવિંદ કેજરીવાલ દ્વારા આ ત્રણેય રાજ્યોમાં રોડ શો કરી આપ ને જીતાડવા માટે એડીચોંટી નુ જોર લગાવ્યું…. તો પંજાબના મુખ્ય મંત્રી ભગવત માન પણ મેદાને ઉતર્યા હતા પરંતુ આમ આદમી પાર્ટી ને ત્રણેય રાજ્યો ની 200 સિટી માંથી એક પણ બેઠક પર જીત નથી મળી શકી ..રેલીઓ અને રોડ શો કર્યા પર બધુંજ વ્યર્થ ગયું…આપની મહેનત પાણીમાં ગઈ અને ફ્લોપ શો રહ્યો….

AAP Result on 5 states election

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT