AAPના MLA ચૈતર વસાવાએ ગુજરાત સરકારના પૂરના રાહત પેકેજ ને લઈ કહ્યું કે ખેડૂતો સાથેની એક ક્રૂર મજાક છે
Narmada ના ખેડૂતોની હાલત કફોડી બની છે. પૂરમાં અનેક ગામો પ્રભાવિત થયા છે.
ADVERTISEMENT
Narmada ના ખેડૂતોની હાલત કફોડી બની છે. પૂરમાં અનેક ગામો પ્રભાવિત થયા છે.
નર્મદા જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે. પૂરમાં અનેક ગામો પ્રભાવિત થયા છે. ગામના ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જો કે, નુકસાન સામે રાજ્ય સરકારે વળતર આપવાની જાહેરાત કરી છે. પરંતુ, સરકારે જાહેર કરેલા વળતર કરતા ખેતરમાં વધુ નુકસાન થયું છે. ત્યારે સરકારના આ રાહત પેકેજને AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ મજાક ગણાવ્યું છે.
AAP MLA Chaitar Vasava on Narmada Flood
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT