AAP MLA Bhupat Bhayani રાજીનામાં બાદ શું બોલ્યા ? Gujarat Politics| GT

ADVERTISEMENT

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ પક્ષ સાથે છેડો ફાડ્યો છે

social share
google news

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. ધારાસભ્ય પદેથી પણ તેઓ રાજીનામું આપવાના છે. ગઈકાલે ભૂપત ભાયાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં હોવાની પણ માહિતી છે.

AAP MLA Bhupat Bhayani’s statement after Resigining from party

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT