AAP નેતા Piyush Parmar એ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા કેસ થયાના પાર્ટીએ લગાવ્યા આરોપ...

ADVERTISEMENT

આમ આદમી પાર્ટીના નેતા એવા પિયુષ પરમારે ગામે ગામ મનરેગા હેઠળ થયેલા કામોમાં કેટલો અને કેવો ભ્રષ્ટાચાર થયો છે તે દર્શાવતા વીડિયો લાઈવ કર્યો હતો... હવે આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવવામા આવ્યા છે કે પિયુષ પરમારના આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા લાઈવ કર્યા બાદ તેમના પર ખોટા કેસ દાખલ કરવામા આવ્યા છે....

social share
google news

    follow whatsapp

    ADVERTISEMENT