AAP ને મોટો ઝટકો: અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે?
Lok Sabha Election: લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કારણે કે આજે વધુ બે નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. વાસ્તવમાં સુરતમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
ADVERTISEMENT

Lok Sabha Election: લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કારણે કે આજે વધુ બે નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. વાસ્તવમાં સુરતમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. બંનેએ આ આદમી આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને પોતાના રાજીનામા મોકલ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. જોકે, હજુ સુધી તેઓએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT