યુવરાજસિંહે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ કહ્યું, જો ખેસ પહેરી લીધો હોત તો તકલીફ ન હોત
ભાવનગર: ડમીકાંડમાં યુવરાજસિંહ આજે પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યા છે. આ દરમિયાન તેમના સમર્થનમાં વિધ્યાર્થીઓ પહોંચ્યા છે. આ સાથે તેમણે ભાજપના નેતા પર ગંભીર…
ADVERTISEMENT
ભાવનગર: ડમીકાંડમાં યુવરાજસિંહ આજે પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યા છે. આ દરમિયાન તેમના સમર્થનમાં વિધ્યાર્થીઓ પહોંચ્યા છે. આ સાથે તેમણે ભાજપના નેતા પર ગંભીર આરોપ લગાવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીને પુરાવા આપ્યા એક પણ ની તપાસ ન થઈ. સરકારને તકલીફ મરાથી છે. જો મી ખેસ પહેરી લીધો હોત તો તકલીફ ન હતી.
વર્તમાન ગૃહમંત્રીને પણ આપ્યા પુરાવા
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યુવરાજસિંહે સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, જે રીતે અત્યારે રાજકીય કિન્નાખોરી થઈ રહી છે. રાજકીય ષડયંત્રો થઈ રહ્યા છે. જે રીતે પાડવાંના પ્રયત્નો થઈ રહ્યા છે. વર્તમાનમાં પણ આ જ પરિસ્થિતિ ઊભી છે. કેમકે સૌપ્રથમ વિદ્યાર્થીન તરીકે બહાર આવ્યા ત્યારે મારી પાસે પુરાવા હતા. જેમાં એટીડીઓ, ઓડિટર અને સબ ઓડીટર. મને એવું કહેવામાં આવ્યું કે તમે પાછલા બારણે ઠી પુરાવા આપો મે ગૃહ રાજ્યમંત્રીને પુરાવા આપ્યા. વર્તમાન ગૃહ રાજ્ય મંત્રીને પુરાવા આપ્યા છે. એક પણ ની તપાસ નથી થઈ. અત્યારે વર્તમાનમાં પેપર ફોડી જેતે સિસ્ટમમાં લાગેલા છે. યુવા નેતા તરીકે આટલા કૌભાંડો બહાર પાડયા. 2019 બિન સચિવાલય, LRD, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક એના પછી એચ ટાટ નો જીઆર, એક્સ આર્મીમેનમાં સક્રિય ભૂમિકા ભજવી.
સરકારને તકલીફ મરાથી છે
અત્યારે સરકારને તકલીફ મરાથી છે. જો મી ખેસ પહેરી લીધો હોત તો તેને તકલીફ નહોતી. અત્યારે હું ખેસ પહેરી બેઠો નથી તકલીફ એ છે. એ ખેસ પહેરાવવા આવ્યા એના લોભ લાલચ અને પ્રલોભનો આપ્યા હતા. મી ખેસ નથી ફર્યો એટલા માટે આ રીતે ફસાવવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT