વર્લ્ડ બેંક- એશિયાબેંકે GUJARAT ને વિકાસનું રોલ મોડલ ગણાવ્યું, સીએમ સાથે કરી મુલાકાત
ગાંધીનગર : ગુજરાતમાં યોજાઇ રહેલી G20 બેઠકોમાં સહભાગી થવા માટે આવેલા વર્લ્ડબેંકના પ્રેસિડેન્ટ અજય બાંગા અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાતમાં યોજાઇ રહેલી G20 બેઠકોમાં સહભાગી થવા માટે આવેલા વર્લ્ડબેંકના પ્રેસિડેન્ટ અજય બાંગા અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગર વિસ્તૃત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન વર્લ્ડબેંકના પ્રેસિડેન્ટે અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત સાથે વર્લ્ડ બેંકને સંબોધતા સેતુ સુદ્રઢ થતો રહ્યો છે અને ગુજરાત વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે.
President of the Asian Development Bank Mr.Masatsugu Asakawa led a delegation and held an extensive meeting with CM Shri @Bhupendrapbjp at Gandhinagar.
The CM expressed desire of @ADB_HQ's support in the areas like green energy, health, rural road connectivity, drinking water… pic.twitter.com/Nj3AJjQY3i
— CMO Gujarat (@CMOGuj) July 16, 2023
વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બાંગાની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. અજય બાંગા ગુજરાતમાં આયોજીત G20 બેઠકમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા હતા. ગુજરાતના વિકાસ મોડલ માટે વર્લ્ડ બેંક પ્રેસિડેન્ટે મુખ્યમંત્રી અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત મોટા પ્રોજેક્ટ, મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સહાય માટે વર્લ્ડબેંક તત્પર છે.
ADVERTISEMENT
President of the Asian Infrastructure Investment Bank Mr.Jin Liqun, along with a delegation, met CM Shri @Bhupendrapbjp today in Gandhinagar and praised the continued development of Gujarat under the leadership of CM Shri @Bhupendrapbjp. The CM commended the contribution of… pic.twitter.com/GASVePx3aw
— CMO Gujarat (@CMOGuj) July 16, 2023
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતમાં યોજાઇ રહેલી #G20India બેઠકોમાં સહભાગી થવા આવેલા વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ શ્રી અજય બાંગા અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટે મુખ્યમંત્રીશ્રીને ગુજરાત વિકાસના રોલ મોડલ તરીકે… pic.twitter.com/TIsRQ9hamO
— CMO Gujarat (@CMOGuj) July 15, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT