મનસુખ સાગઠિયાનો જેલમાં 'ચિઠ્ઠીકાંડ', પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યો; શું રચાઈ રહ્યું છે મોટું ષડયંત્ર?

ADVERTISEMENT

જેલમાંથી સા'ગઠિયા'નું કારસ્તાન
Rajkot News
social share
google news

Rajkot News: આજે દેશભરમાં રક્ષાબંધનના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે રાજકોટની જેલમાં પર કેદીઓએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વિવિધ ગુનાઓમાં સજા ભોગવી રહેલા કેદીઓને રાખડી બાંધવા માટે બહેનો મધ્યસ્થ જેલમાં પહોંચી હતી. આ દરમિયાન એક એવી ઘટના બની કે જે આખા રાજકોટમાં ચર્ચાનો વિષય બની છે. 

સાગઠિયાને રાખડી બાંધવા પહોંચી હતી બહેન

હકીકતમાં રાજકોટ TRP ગેમ ઝોનમાં અગ્નિ કાંડનો મુખ્ય આરોપી અને  RMCના તત્કાલિન ટીપીઓ  મનસુખ સાગઠિયા પણ જેલમાં બંધ છે. ત્યારે આજે રક્ષાબંધનના દિવસે મનસુખ સાગઠિયાના બહેન તેમને રાખડી બાંધવા માટે જેલમાં આવ્યા હતા. આ દરમિયાન રાખડી બાંધ્યા બાદ બહેને સાગઠિયાને એક ચિઠ્ઠી આપી હતી. જોકે, ચકોર પોલીસ અધિકારી જોઇ જતાં તેમણે ચિઠ્ઠી લઈ લીધી હતી અને તેમની બહેનને પરત આપી દીધી હતી. દરમિયાન રક્ષાબંધનની ઉજવણી સમયે સાગઠિયાના બહેને એક ચિઠ્ઠી આપતા ચકચાર મચી ગઈ છે.

પોલીસકર્મીની અધિકારીની નજર પડી 

રક્ષાબંધનની ઉજવણી સમયે બહેને સાગઠીયાના હાથમાં એક ચિઠ્ઠીની ચબરખી મુકી દીધી હતી. જોકે, ત્યાં હાજર પોલીસકર્મીની અધિકારીની નજર પડી ગઈ હતી. જે બાદ હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? ચિઠ્ઠીએ અનેક પ્રશ્નાર્થો સર્જ્યા છે. સાગઠીયાને આપવામાં આવેલી ચિઠ્ઠીથી ભારે ગરમાવો જગાવ્યો છે.

ADVERTISEMENT

ઈનપુટઃ રોનક મજીઠીયા, રાજકોટ


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    Janmashtami 2024: ગજકેસરી યોગમાં ઉજવાશે જન્માષ્ટમી, આ શુભ મુહૂર્તમાં થશે શ્રી કૃષ્ણની પૂજા

    Janmashtami 2024: ગજકેસરી યોગમાં ઉજવાશે જન્માષ્ટમી, આ શુભ મુહૂર્તમાં થશે શ્રી કૃષ્ણની પૂજા

    RECOMMENDED
    ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવનાર કે કાળા જાદુ કરનારને 7 વર્ષ સુધીની સજા અને દંડ, વિધાનસભામાં બિલ રજૂ

    ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવનાર કે કાળા જાદુ કરનારને 7 વર્ષ સુધીની સજા અને દંડ, વિધાનસભામાં બિલ રજૂ

    RECOMMENDED
    નદીઓમાં પૂર...ડેમ ઓવરફ્લો: ગુજરાતના ખેડૂતોને અંબાલાલ પટેલની ચેતવણી, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં 'અતિભારે'ની આગાહી

    નદીઓમાં પૂર...ડેમ ઓવરફ્લો: ગુજરાતના ખેડૂતોને અંબાલાલ પટેલની ચેતવણી, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં 'અતિભારે'ની આગાહી

    RECOMMENDED
    VIDEO : 'બટેંગે તો કટેંગે... બાંગ્લાદેશ જેવી ભૂલ ન કરતા', સીએમ યોગીનું મોટું નિવેદન

    VIDEO : 'બટેંગે તો કટેંગે... બાંગ્લાદેશ જેવી ભૂલ ન કરતા', સીએમ યોગીનું મોટું નિવેદન

    RECOMMENDED
    ઉમરગામમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ, પંથકમાં આગજની અને તોડફોડ, આરોપી ગુલામ મુસ્તફાની ધરપકડ

    ઉમરગામમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ, પંથકમાં આગજની અને તોડફોડ, આરોપી ગુલામ મુસ્તફાની ધરપકડ

    RECOMMENDED
    સાંસદ કંગના રનૌતના ખેડૂતો પરના નિવેદનથી મોટો હોબાળો, વિવાદ વધતા BJP એ ખુલાસો આપવો પડ્યો

    સાંસદ કંગના રનૌતના ખેડૂતો પરના નિવેદનથી મોટો હોબાળો, વિવાદ વધતા BJP એ ખુલાસો આપવો પડ્યો

    RECOMMENDED
    કોલકાતા રેપકાંડ : મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કરી દીધી મોટી માંગ

    કોલકાતા રેપકાંડ : મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કરી દીધી મોટી માંગ

    RECOMMENDED
    22 August Rashifal: આજે સર્વાર્થ સિદ્ધિ યોગનો શુભ સંયોગ, મીન સહિત આ 5 રાશિઓ માટે લાભદાયી રહેશે દિવસ

    22 August Rashifal: આજે સર્વાર્થ સિદ્ધિ યોગનો શુભ સંયોગ, મીન સહિત આ 5 રાશિઓ માટે લાભદાયી રહેશે દિવસ

    RECOMMENDED
    લોકસભા ચૂંટણી પૂરી થતા જ 8 કંપનીઓને વેચવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, જાણો કઈ-કઈ છે લિસ્ટમાં

    લોકસભા ચૂંટણી પૂરી થતા જ 8 કંપનીઓને વેચવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, જાણો કઈ-કઈ છે લિસ્ટમાં

    RECOMMENDED
    24 August Rashifal: આજે રવિ યોગનો શુભ સંયોગ, મકર સહિત આ 5 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા

    24 August Rashifal: આજે રવિ યોગનો શુભ સંયોગ, મકર સહિત આ 5 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા

    RECOMMENDED